પંખીપંખી બની ઊડવાનું મન થાય છે,ને વાદળો સાથે રમવાનું મન થાય છે,એક પછી એક ડાળીએ ફરતાં ફરતાં,બધાં પંખીઓ સાથે કલરવ કરવાનું મન થાય છે,સવાર પડતાં જંગલે ભટકતાં ભટકતાં,નાનાં-નાનાં ચણ શોધવાનું મન થાય છે,
ચાહે જે મને દિલથી,તેવી ચાહનાર શોધું છુ.વફાનો બદલો આપે વફાથી,તેવી વફાદાર શોધુ છુ.વિસ્વાસ નો બદલો આપે વિસ્વાસથી,તેવી વિસ્વાસુ શોધુ છુ.દોસ્તીનો બદલો આપે દોસ્તીથી તેવી દોસ્ત શોધુ છુ.દુખમાં જે આપે સાથ તેવી જિવનસાથી શોધુ છુ.જે સમજે દિલની વાત, તેવી દીલરુબા શોધુ છુ.ખીલવે જે આ જીવનને તેવી બહાર શોધુ છુ.
લાજ ના ભાવથી નમી તે ગઝલ, જે પ્રથમ દ્રષ્ટેીએ ગમી તે ગઝલ, એતો છે ચીજ સર્વ મોસમની નિત્ય લાગે જે મોસમી તે ગઝલ, લીટી એકાદ સામ્ભળી 'ઘાયલ' હલબલી જાય આદમી તે ગઝલ, -અમ્રુત 'ઘાયલ